ઘણા લોકો “જીન્દગી”ને “ઉંચી કુદ”ની રમત સમજે છે !
પણ એ લોકોને ક્યાં ખબર છે કે જીન્દગી તો “વિઘ્ન દોડ”ની રમત છે!
એ કંઇ એક જમ્પમાં પૂરી થતી હશે ?
એક વિઘ્ન કુદી ગયાં તો બીજું તૈયાર જ હોય !
આપણે તો બસ આપનો જુસ્સો ટકાવી દોડતા રહેવાનું
અને
“વિઘ્ન ટાણું” આવે ત્યારે પુરા જોશથી જંપ મારી દેવાનો !
પણ...
લોકોને તો બાજુના ટ્રેક પર ડાફોળિયાં મારવામાં, અને
પોતાના કરતા બીજા ના વિઘ્નો ઓછા છે કે વધારે એન જ પંચાતમાં રસ હોય છે,
એનું શું?
No comments:
Post a Comment